PM Modi Will inaugurate SC Diamond Jubilee Celebration: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદઘાટન કરશે

PM Modi Will inaugurate SC Diamond Jubilee Celebration: પ્રધાનમંત્રી વિવિધ ટેકનોલોજી પહેલો-ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ, ડિજિટલ કોર્ટ 2.0 અને સુપ્રીમ કોર્ટની નવી વેબસાઇટનો શુભારંભ કરશે નવી દિલ્હી, 27 જાન્યુઆરીઃ PM … Read More