Rajkot ATS Operation: રાજકોટમાં આતંકી સંગઠન ‘અલકાયદા’ સાથે સંકળાયેલા 3 લોકોની ધરપકડ

Rajkot ATS Operation: આ શખ્સો મુસ્લિમ કારીગરોને ભારત વિરૂદ્ધ ભડકાવવાનું કામ કરતા હોવાની આશંકા સેવાઈ રહી છે રાજકોટ, 01 ઓગસ્ટઃ Rajkot ATS Operation: તાજેતરમાં જ અમદાવાદમાંથી અલકાયદા સાથે સંકળાયેલા શખ્સોને … Read More