એક દિવસની પણ રજા રાખ્યા વગર ત્રણ મહિનાથી ફરજ બજાવતા મહિલા કર્મયોગી પ્રિતીબેન

રાજકોટની સમરસ કોવીડ હોસ્પિટલમાં એક દિવસની પણ રજા રાખ્યા વગર ત્રણ મહિનાથી ફરજ બજાવતા મહિલા કર્મયોગી ભાવનગર જિલ્લાના પ્રિતીબેન નૈયારણ કહે છે, મને દર્દીઓના આશીર્વાદ મળે છે એટલે કોઇ તકલીફ નથી … Read More

કલાણા આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના અંગે જનજાગૃતિ અભિયાન અંતર્ગત એન્ટીજન ટેસ્ટ કેમ્પ, આયુર્વેદિક ઉકાળા અને માસ્ક વિતરણ

ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકે અને લોકો કોરોનાને લગતી ગેરમાન્યતાઓથી દૂર રહે, તે હેતુસર કલાણા ગામમાં જનજાગૃતિ માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.   અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ, ૦૬ … Read More

૭૦ જેટલી આરોગ્ય સંસ્થાના સઘન સંચાલન સાથે કોરોના દર્દીઓની કરાઈ રહી છે સારવાર

વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય કચેરી, રાજકોટના પરિશ્રમ અને પરિણામલક્ષી કામગીરી પાસે પાછી પાની કરતો કોરોના વાયરસ ૭૦ જેટલી આરોગ્ય સંસ્થાના સઘન સંચાલન સાથે કોરોના દર્દીઓની કરાઈ રહી છે સારવાર કોરોનાની સારવાર માટે … Read More

કોરોના સામે જીતવું જ છે એ પોઝિટિવ વિચારે કોરોના ‘‘પોઝીટીવ’’માંથી નેગેટિવ બનાવ્યા

૨૦ વર્ષથી શ્વાસની તકલીફથી પીડાતા મધુબેનને ‘‘કોરોના સામે જીતવું જ છે’’ એ પોઝિટિવ વિચારે કોરોના ‘‘પોઝીટીવ’’માંથી નેગેટિવ બનાવ્યા અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ, ૦૩ ઓક્ટોબર: મને કોરોના થયો છે તો … Read More

રેપીડ ટેસ્ટ અંગે જાગૃતિભર્યું ઉદાહરણ પુરો પાડતો રાજકોટનો ગોહેલ પરિવાર

શેરબજારમાં રસ હોવાથી કોરોનાની સારવાર દરમિયાન ઓનલાઈન બુક્સ અને ધ સમાર્ટ ઈન્વેસ્ટમેન્ટ જેવા મેગેઝીન રીડ કરતો: ૨૫ વર્ષીય આકાશ ગોહેલ  અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૦૩ ઓક્ટોબર: “સંયુક્ત કુંટુંબ અને ૧૧ … Read More

રાજકોટની પીડીયુ કોવિડ હોસ્પિટલમાં આઈ.ટી.સર્વિસને લગતી કામગીરી અવિરત

સિસ્ટમ મેનેજરને કોરોના પોઝિટિવ આવ્યો, ૧૫ દિવસ બાદ ફરી સેવામાંજોડાઈ જતા હિરેન રાણપરા ૧૯૨ સીસીટીવી કેમેરા થકી વીડિયોમાં દર્દીની સુશ્રુષાનું નિરીક્ષણ અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૦૩ ઓક્ટોબર: રાજકોટની પીડીયુ કોવીડ હોસ્પિટલમાં કોરોના … Read More

કોરોનાના અશકત દર્દી પાસે પોર્ટેબલ રોબોટિક મશીનથી લેવાતા એક્સ-રે

કોરોનાના અશકત દર્દી પાસે પોર્ટેબલ રોબોટિક મશીનથી લેવાતા એક્સ-રે દર્દીઓના એક્સ-રે માટે ખાસ વ્યવસ્થા કરાઈ અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૦૩ ઓક્ટોબર: રાજકોટ સિવિલ કોવીડ -૧૯ હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. ગાયનેક, ચિલ્ડ્રન, કિડનીના કોરોનના દર્દીઓ માટે ખાસ વોર્ડ … Read More

“કોરોના સંક્રમિત દર્દીઓ માટે પર્યાપ્ત માત્રામાં દવાઓ, ઇન્જેકશનો ઉપલબ્ધ

કોરોના મુક્ત રાજકોટ માટે સંકલ્પબધ્ધ સૌરાષ્ટ્ર કેન્સર કેર હોસ્પિટલ સ્થિત કાર્યરત કોવીડ-૧૯ હોસ્પિટલ “કોરોના સંક્રમિત દર્દીઓ માટે પર્યાપ્ત માત્રામાં દવાઓ, ઇન્જેકશનો ઉપલબ્ધ ઇમરજન્સી સારવાર સાથે અદ્યતન સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ”: શ્રી રવીભાઇ … Read More

સાડી પર PPE કીટ પહેરીને ૮ મહિલાઓ સિવિલમાં કરે છે દર્દીઓની સેવા

 સંસ્કૃતિ એટલે શું…? વ્યક્તિથી લઈને સમષ્ટિ સુધી સુઆયોજિત વિકાસને દોરી જતું મહત્વનું પરિબળ એટલે સંસ્કૃતિ.., સાડી પર PPE કીટ પહેરીને ૮ મહિલાઓ દરરોજ ૮ કલાક સુધી સિવિલ હોસ્પિટલમાં કરે છે દર્દીઓની સેવા … Read More

કોવિડ હોસ્પિટલમાં કલર કોડ મુજબ દરરોજ બદલાતી ઇન્ફેક્ટેડ ચાદર

રાજકોટની સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલમાં કલર કોડ મુજબ દરરોજ બદલાતી ઇન્ફેક્ટેડ ચાદર….દર્દીઓમાં સંક્રમણને રોકવા લેવાતી ઝીણવટભરી કાળજી સોમવારે સફેદ, મંગળવારે ગુલાબી, બુધવારે લીલા….કલરની ચાદરથી સ્વચ્છતા જાળવવાની સાથે દર્દીઓમાં … Read More