Electricity bill: લો બોલો…ઘરકામ કરીને ગુજરાન ચલાવીને એક ઓરડીમાં રહેતી મહિલાને અઢી લાખ રૂપિયાનું લાઈટ બિલ આવ્યું..!

Electricity bill: 65 વર્ષીય રામબાઈ પ્રજાપતિએ જ્યારે લાઈટ બિલનો આંકડો જોયો ત્યારે તેમના પગ નીચેથી તો જમીન ખસી ગઈ. તેમની નાનકડી ઓરડીમાં બલ્બ અને ટેબલ પંખો જ છે નવી દિલ્હી, … Read More