સંવેદનાઃ રાત દિવસ કોરોનાના દર્દીઓની સેવા કરતી નર્સનો (corona warriors) દીકરો વીડિયો કોલમાં પુછે છે કે, મમ્મી તું ઘરે ક્યારે આવીશ….
corona warriors: વડીલ દર્દીઓ જેમને કોરોનાના ચેપીપણાની ઝાઝી ખબર નથી તેઓ સવાલ કરે છે કે અમારાં સ્વજનો કેમ અમને મળવા આવતા નથી ~~સંવેદના~~ દયાની દેવી જેવી નર્સ બહેનો દર્દીઓને દવા … Read More