Slaughter House Closed in Guj: 22મી જાન્યુઆરીએ રાજ્યમાં સ્લોટર હાઉસ-કતલખાના બંધ રાખવા રાજ્ય સરકારનો અનુરોધ
Slaughter House Closed in Guj: અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને આગામી સોમવાર તા.૨૨મી જાન્યુઆરીએ રાજ્યમાં સ્લોટર હાઉસ-કતલખાના બંધ રાખવા રાજ્ય સરકારનો અનુરોધ ગાંધીનગર, 20 જાન્યુઆરીઃ Slaughter House … Read More