Sujalam Suflam Yojana: વરસાદી પાણીના એક-એક ટીંપાનો બચાવ કરવા સરકાર સંકલ્પબદ્ધ: જળ સંપત્તિ મંત્રી મુકેશ પટેલ
Sujalam Suflam Yojana: સુજલામ સુફલામ્ય જના હેઠળ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ રૂ.૧૯૩૩.૫૫ લાખની ગ્રાન્ટ હેઠળ ૪૮૩ તળાવો ઉંડા કરાયા ગાંધીનગર, 09 ફેબ્રુઆરીઃ Sujalam Suflam Yojana: વરસાદી … Read More
