લીંબડી પેટાચુંટણી સંદર્ભે જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા સઘન પ્રચાર પ્રસાર

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૩૦ ઓક્ટોબર: ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટસિંહ રાણાને પ્રચંડ જનમત મળે તે માટે જુદા જુદા ગૃપ સાથે બેઠકો-કાર્યાલયમા મીટીંગ-ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ-પત્રિકા વિતરણ- મતદાર સંપર્ક … Read More

લીંબડી: ઓનલાઈન મતદાર જાગૃતિ ચિત્રસ્પર્ધા યોજાઈ

લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે SVEEP અંતર્ગત ઓનલાઈન મતદાર જાગૃતિ ચિત્રસ્પર્ધા યોજાઈ સુરેન્દ્રનગર, ૩૦ ઓક્ટોબર: સુરેન્દ્રનગર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ૬૧- લિંબડી વિધાનસભા મતવિસ્તારની તા.-૦૩/૧૧/૨૦૨૦ ના … Read More

ગુજરાતમાંથી કોંગ્રેસની સરકાર ગઈ અને ગુજરાતની ઐતિહાસિક વિકાસયાત્રા શરૂ થઈ: વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલનો લીંબડી અને મોરબી વિધાનસભાનો ચુંટણી પ્રવાસ યોજાયો: ભાજપા ઉમેદવારોના સમર્થનમાં જાહેરસભાઓને સંબોધન કર્યું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે લીંબડી … Read More

લીંબડી વિધાનસભાની ચૂંટણીના જાણો ઇતિહાસ

 વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૦  લીંબડી વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં સૌથી ઓછું મતદાન ૧૯૭૨ માં ૪૫.૫૨ ટકા અને સૌથી વધુ મતદાન ૨૦૧૨ માં ૬૯.૮૯ ટકા નોંધાયું છે અહેવાલ: હેતલ દવે, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર,૨૩ … Read More

વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીનો 61-લીંબડી વિધાનસભાનો જનસંપર્ક કાર્યક્રમ

લીંબડી, ૨૨ ઓક્ટોબર: 61-લીંબડી વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી ચેતનભાઈ ખાચરના સમર્થનમાં વિરોધપક્ષ નેતાશ્રી પરેશભાઈ ધાનાણીનો જનસંપર્ક કાર્યક્રમ પછી મીડિયા સાથે વાત કરતા જણાવ્યું… loading…

કોવીડ – ૧૯ ની ચૂંટણી પંચની માર્ગદર્શિકાના પાલન સાથે ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ

લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે કોવીડ – ૧૯ ની ચૂંટણી પંચની માર્ગદર્શિકાના પાલન સાથે મૂક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ ચૂંટણી દરમિયાન કોરોનાનું સંક્રમણ ન ફેલાય … Read More

૫૫૦૦૦ જેટલા ઉદ્યોગોને ભાજપ સરકારની નીતિને કારણે મૃત્યુઘંટ વાગી રહ્યો છે: ડૉ. મનિષ દોશી

સૌરાષ્ટ્રના ઓળખ સમા સીરામીક, ટેક્ષટાઈલ્સ, ફાર્માસ્યુટીકલ પાર્ટસ, ઓઈલ એન્જીન, બ્રાસપાટ સહિતના ૫૫૦૦૦ જેટલા ઉદ્યોગોને ભાજપ સરકારની નીતિને કારણે મૃત્યુઘંટ વાગી રહ્યો છે. ચાઈનાથી કરોડો રૂપિયાનો સિરામીક, પ્લાસ્ટીંક સહિતની ચીજવસ્તુઓ, મશીનરી … Read More

પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના ખેડૂત માટે ‘ખેડૂત ફસાજા’ વિમા યોજના બની : ડૉ. મનિષ દોશી

ખાનગી વિમા કંપનીઓએ ચલાવેલી લૂંટથી પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના ખેડૂત માટે ‘ખેડૂત ફસાજા’ વિમા યોજના બની : ખેડૂત બન્યો મજબૂર, ભાજપના મળતિયા બન્યા મજબૂત ગ્રામ સેવક વિનાનુ ગામ, શિક્ષક વિનાની … Read More

સુરેન્દ્રનગર: સરકારી/ગ્રાંટ-ઈન-એઈડ/સ્વનિર્ભર સંસ્થામાં પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે

સુરેન્દ્રનગર જિલ્લામાં ઓગસ્ટ-૨૦૨૦ના પ્રવેશસત્રમાં ખાલી રહેતી બેઠકો પર સરકારી/ગ્રાંટ-ઈન-એઈડ/સ્વનિર્ભર સંસ્થામાં પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે  સુરેન્દ્રનગર, ૦૯ ઓક્ટોબર: ઔદ્યોગીક તાલીમ સંસ્થા – સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની … Read More

ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારીની કચેરીમાં પાંચ કરતાં વધુ વ્યક્તિઓ પ્રવેશ કરી શકશે નહી

સુરેન્દ્રનગર ૦૮ ઓક્ટોબર: વિધાનસભાની પેટા ચૂંટણીના મૂક્ત, ન્યાયી અને સરળ સંચાલન માટે તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા … Read More