Train Schedule Changed: રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી 3 ટ્રેનોના સમયમાં ફેરફાર
રાજકોટ, 24 ઓગસ્ટ: Train Schedule Changed: ટ્રેનોના સમયસર સંચાલન માટે, પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ … Read More