CM Bhupendra Patel Varanasi tour: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે દિવસ વારાણસી-કાશીમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનારી પરિષદ માં સહભાગી થશે
CM Bhupendra Patel Varanasi tour: ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનારી પરિષદ માં સહભાગી થશે આ બે દિવસો દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં સામાન્ય નાગરિકો-પ્રજાજનોને સચિવાલયમાં મળી શકશે નહીં … Read More