Bhupendra patel

CM Bhupendra Patel Varanasi tour: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે દિવસ વારાણસી-કાશીમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનારી પરિષદ માં સહભાગી થશે

CM Bhupendra Patel Varanasi tour: ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનારી પરિષદ માં સહભાગી થશે

આ બે દિવસો દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં સામાન્ય નાગરિકો-પ્રજાજનોને સચિવાલયમાં મળી શકશે નહીં

અહેવાલ: ઉદય વૈષ્ણવ, સી. એમ- પીઆરઓ
ગાંધીનગર, ૧૨ ડિસેમ્બરઃ
CM Bhupendra Patel Varanasi tour: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવાર તા. ૧૩ ડિસેમ્બરથી બે દિવસ માટે વારાણસી કાશીના પ્રવાસે જશે. મુખ્યમંત્રી તેમના આ પૂર્વ નિર્ધારિત પ્રવાસના કારણે સોમવાર અને મંગળવાર એટલે કે ૧૩ અને ૧૪મી ડિસેમ્બરે સામાન્ય નાગરિકો-પ્રજાજનો મુલાકાતીઓને ગાંધીનગરમાં મળી શકશે નહીં

kashi temple

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવાર તા. ૧૩ અને મંગળવાર તા. ૧૪ ડિસેમ્બર એમ બે દિવસોએ વારાણસી-કાશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની પરિષદ માં સહભાગી થવા જવાના છે.

આ પણ વાંચો…International Volunteers Day: કોરોના મહામારી સામેની લડતમાં સ્વૈચ્છિક જોડાનારા કોરોના વોરિયર્સના જુસ્સાને બિરદાવતો કાર્યક્રમ

Whatsapp Join Banner Guj