Gujarat farmer: ગુજરાતના ખેડૂતો માટે રુપાણી સરકારે લીધો હિતકારી નિર્ણય- વાંચો વિગત
રાજ્યના ખેડૂતો(Gujarat farmer)ને બુધવાર તા. ૭મી જુલાઇથી ૮ ને બદલે ૧૦ કલાક વીજળી મળશે ગાંધીનગર, 06 જુલાઇઃGujarat farmer: કોરોનાની મહામારી બાદ વાવાઝોડાના કારણે ખેડૂતોને ખૂબ જ નુકશાન થયુ હતુ . … Read More
