Protest against moving the meter gauge station: જૂનાગઢ મીટર ગેજ સ્ટેશન અન્યત્ર ખસેડવા સામે ત્રણ જીલ્લાના ૧૮ તાલુકામાં વિરોધ
Protest against moving the meter gauge station: જૂનાગઢ મીટર ગેજ સ્ટેશન અન્યત્ર ખસેડવા સામે વિસાવદર તાલુકા સહીત ત્રણ જીલ્લાના ૧૮ તાલુકામાં વિરોધ
અહેવાલ: સાગર ઠાકર
જૂનાગઢ, ૦૪ જાન્યુઆરીઃ Protest against moving the meter gauge station: રેલવે તંત્ર દ્વારા આ અંગે આવતીકાલે ભાવનગર ખાતે કરાયું છે એક બેઠકનું આયોજન
વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાની આગેવાનીમાં ૧૮ તાલુકાએ બેઠકનો કર્યો બહિષ્કાર
ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ રેલ્વેના ઉચ્ચ અધિકારીઓને પત્ર પાઠવી કરી રજૂઆત
રેલવે સ્ટેશન અન્યત્ર ખસેડવાની કોઈ આવશ્યકતા નથી તેમ છતાં જો સ્ટેશન ફેરવવા હિલચાલ થશે તો ઉગ્ર આંદોલનની અપાઈ ચિમકી
૧૮ તાલુકાના લોકો રેલ્વે સામે કાનુની પ્રતિકાર, ઉગ્ર આંદોલન, રેલ રોકો આંદોલન સહીતના જલદ કાર્યક્રમો કરવાનો હર્ષદ રીબડીયાનો હુંકાર
આ પણ વાંચો…Startup india: હવે ખરા અર્થમાં આપણો દેશ બની રહ્યો છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા !

