આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૧૦૧ નવા દર્દીઓ નોંધાયા ૮૦૫ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ
ગાંધીનગર, ૩૦ જુલાઈ ૨૦૨૦ આજે રાજ્યમાં કુલ ૨૩,૨૫૫ ટેસ્ટ કરવામાં આવ્યા. હાલ રાજ્યમાં વેન્ટીલેટર પર ૮૧ અને સ્ટેબલ ૧૪૫૨૦ કુલ દર્દીઓ છે. આજ રોજ રાજ્યમાં વિવિધ જિલ્લામાં કુલ ૧૧૫૯ દર્દી … Read More
