IRCTC New Rules: આઈઆરસીટીસી 1 જુલાઈથી કરવા જઈ રહ્યું છે મોટો ફેરફાર; જાણો વિગત..

1 જુલાઈથી ફક્ત આધાર પ્રમાણિત વપરાશકર્તા જ IRCTC વેબસાઇટ અને એપ્લિકેશન પર તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે AC અને નોન-AC વર્ગો માટે પ્રથમ 30 મિનિટમાં કોઈ એજન્ટ બુકિંગ નહીં અમદાવાદ, 29 જૂન: IRCTC New Rules: તત્કાલ ટિકિટોની વાજબી અને પારદર્શક ઍક્સેસ સુનિશ્ચિત કરવા અને વાસ્તવિક મુસાફરોના હિતોનું  રક્ષણ કરવાના ઉદ્દેશ્ય સાથે, ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મુખ્ય ફેરફારોની જાહેરાત કરી છે. આ ફેરફારોનો હેતુ વપરાશકર્તા પ્રમાણીકરણ વધારવા અને યોજનાનો દુરુપયોગ ઘટાડવાનો છે. નવી જોગવાઈઓ નીચે મુજબ છે: 1. ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર પ્રમાણીકરણ:  જુલાઈ 2025થી અમલમાં, IRCTCની સત્તાવાર વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા બુક કરાયેલ તત્કાલ ટિકિટ ફક્ત આધાર સાથે  પ્રમાણિત  વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ રહેશે. વધુમાં, 15 જુલાઈ 2025થી ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર-આધારિત OTP પ્રમાણીકરણ ફરજિયાત બનશે. View this … Read More

Bomb Threats Girl Arrest: ગુજરાત સહિત 11 રાજ્યોની પોલીસને દોડતી કરનાર યુવતીની અંતે ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

Bomb Threats Girl Arrest: આરોપી યુવતી ચેન્નાઈ ની આઇટી ક્ષેત્રની ડેલોઇટ યુએસઆઇ કંપનીમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી. અમદાવાદ, 24 જૂનઃ Bomb Threats: Bomb Threats Girl Arrest: ગુજરાત સહિત દેશના … Read More

Rishabh Pant Records: એક જ દિવસમાં રિષભ પંતે બનાવ્યા 10 મોટા રેકોર્ડ, વાંચો વિગત..

Rishabh Pant Records: પંતના હવે ટેસ્ટ મેચમાં 3200 રન છે. તેના નામે 15 અડધી સદી પણ છે. સ્પોર્ટ્સ ડેસ્ક, 24 જૂનઃ Rishabh Pant Records:  લીડ્સના હેડિંગ્લી ખાતે ભારત અને ઈંગ્લેન્ડ … Read More

Train Passengers Alert: 05 જુલાઈથી આ ટ્રેન અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશન પર ઊભી રહેશે

Train Passengers Alert: 05 જુલાઈથી પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બદલાયેલા સમય સાથે અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશન પર ઊભી રહેશે રાજકોટ, 23 જૂન: Train Passengers Alert: પશ્ચિમ રેલવે, અમદાવાદ ડિવિઝનના અમદાવાદ જંક્શન … Read More

Jamnagar-Vadodara Intercity Updates: જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જશે

Jamnagar-Vadodara Intercity Updates: 25 જૂને જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જશે રાજકોટ, 23 જૂન: Jamnagar-Vadodara Intercity Updates: પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નં. ૬૨૪ પર રી-ગર્ડરિંગ … Read More

International Yoga Day: રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉત્સાહપૂર્વક ઉજવણી

International Yoga Day: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન માં આજે ૧૧મો ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવ્યો. રાજકોટ, 21 જૂન: International Yoga Day: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ૨૦૨૫ની થીમ છે “એક … Read More

PM Modi talk with Trump: પ્રધાનમંત્રી અને યુએસ રાષ્ટ્રપતિ વચ્ચેની ટેલિફોન વાતચીત અંગે વિદેશ સચિવનું નિવેદન

PM Modi talk with Trump: પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ G-7 સમિટ દરમિયાન મળવાના હતા. પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પને વહેલા અમેરિકા પરત ફરવું પડ્યું, જેના કારણે આ મુલાકાત થઈ શકી નહીં. … Read More

DNA Sample Match: અત્યાર સુધીમાં કુલ ૧૦૧ મૃતદેહ પરિવારજનોને સોંપાયા

DNA Sample Match: અત્યાર સુધીમાં કુલ ૧૩૫ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૦૧ મૃતદેહ પરિવારજનોને સોંપાયા ૧૨ પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, ૫ પરિવારો સાથે તંત્ર … Read More

Amdavad Plane Crash: DNA સેમ્પલ મેચનો કુલ આંક 80 થયો

અમદાવાદ વિમાન દુર્ઘટના(Amdavad Plane Crash) DNA સેમ્પલ મેચનો કુલ આંક 80 થયો, 33 વ્યક્તિનાં પાર્થિવ દેહ પરિવારને સન્માનપૂર્વક સોંપાયા સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે રાત્રે 10:15 કલાકે મીડિયા … Read More

Amdavad Plan Crash Update: ઓળખ બાદ સ્વજનોને તેમના આપ્તજનોના મૃતદેહો સોંપવા વહીવટી તંત્ર સતત પ્રયાસરત

Amdavad Plan Crash Update: દરેક પરિવારજનનો સંપર્ક સાધવાથી લઈને મૃતદેહોની ઓળખ અને સોંપણી સુધીની પ્રક્રિયા માટે સ્વજન દીઠ અલાયદી ટીમ પાર્થિવ દેહોને તેમના ઘર સુઘી પહોચાડશે એમ્બ્યુલન્સ અને પોલીસકર્મીની ટીમ … Read More