મહામારી છતાં કલિંગા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ટેકનોલોજી (કે.આઈ.આઈ.ટી)માં વિક્રમજનક પ્લેસમેન્ટ

અમદાવાદ, ૧૭ જાન્યુઆરી: કોવિડ-19 મહામારીના કારણે માત્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું જનજીવન જાણે કે અટકી પડ્યું. જેનાથી સૌથી વધુ પ્રભાવિત જો કોઈ હોય તો તે છે વિદ્યાર્થી સમુદાય. … Read More

સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં પૂજા પછી 478 બોક્સ કોરોના વેક્સિનના રવાના,જુઓ Exclusieve વિડિઓ

Z+ સિક્યુરિટીમાં કોરોના વેક્સિન ટ્રાન્સપોર્ટ:પુણેથી પહેલી બેચ દિલ્હી આવી – સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં પૂજા પછી 478 બોક્સ રવાના, દરેક બોક્સનું વજન 32 કિલો વેક્સિન સૌથી પહેલાં અમદાવાદ શહેરને મળશે – પુણેથી … Read More

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આત્મનિર્ભર ભારતનું સપનું પૂરૂં કરવાની દિશામાં કોલસા ક્ષેત્રએ એક મહત્વપૂર્ણ મુકામ પાર કર્યો: અમિત શાહ

અમદાવાદ, ૧૧ જાન્યુઆરી: કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં કોલસા ખાણકામ ક્ષેત્ર માટે ‘સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ વેબ પોર્ટલ’નું ઉદ્દઘાટન કર્યું હતું. શ્રી અમિત શાહે દેશની પ્રથમ વ્યાપારી કોલસા … Read More

અમદાવાદથી દોડતી કેટલીક સ્પેશિયલ ટ્રેનોને અસર થશે

અમદાવાદ,૧૦જાન્યુઆરી:પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી દક્ષિણ પશ્ચિમ રેલ્વેના હુબલી ડિવિઝનના યાર્ડના રિમોડેલિંગના કામ માટે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે અને કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે: રદ કરાયેલ ટ્રેનો: – 1.  23 જાન્યુઆરી 2021 ના રોજ બેંગલોરથી ચાલનારી ટ્રેન નંબર 06506 કેએસઆર બેંગ્લોર – ગાંધીધામ સ્પેશિયલ અને 26 જાન્યુઆરી 2021 ના રોજ ગાંધીધામ થી ચાલનારી ટ્રેન નંબર 06505 ગાંધીધામ – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ રદ રહેશે. 2.  23 જાન્યુઆરી 2021 ના રોજ જોએસપુરથી ચાલતી ટ્રેન નંબર 06507 જોધપુર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ અને 25 જાન્યુઆરી 2021 ના રોજ કેએસઆર બેંગલુરૂથી ચાલતી ટ્રેન નંબર 06508 કેએસઆર બેંગ્લોર – જોધપુર એક્સપ્રેસ સ્પેશિયલ રદ રહેશે. 3.  24 જાન્યુઆરી 2021 ના ​​રોજ અજમેરથી ચાલતી ટ્રેન નંબર 06209 અજમેર – મૈસુર સ્પેશિયલ અને 26 જાન્યુઆરી 2021 ના ​​રોજ મૈસુરથી ચાલતી ટ્રેન નંબર 06210 મૈસુર – અજમેર એક્સપ્રેસ રદ રહેશે. ડાયવર્ટ ટ્રેનો:- 1.  ટ્રેન નંબર 06587 યસવંતપુર – બીકાનેર સ્પેશિયલ 22 અને 24 જાન્યુઆરી 2021 ના ​​રોજ દાવનગેરે, અમરાવતી, કોટુરુ, હોસપેટ અને ગડગ સ્ટેશનો થઇને દોડશે. 2.  ટ્રેન નંબર 06588 બીકાનેર – યસવંતપુર એક્સપ્રેસ સ્પેશિયલ 24 અને 26 જાન્યુઆરી 2021 ના ​​રોજ ગડગ, હોસપેટ, કોટરુ, અમરાવતી અને દાવનગેરે સ્ટેશનો થઇને દોડશે. 3.  ટ્રેન નંબર 04805 યસવંતપુર – બાડમેર એક્સપ્રેસ સ્પેશિયલ 25 જાન્યુઆરી 2021 ના ​​રોજ દાવનગેરે, અમરાવતી, કોટુરુ, હોસપેટ અને ગડગ સ્ટેશનો થઇને દોડશે. 4.  ટ્રેન નંબર 04806 બાડમેર – યસવંતપુર એક્સપ્રેસ સ્પેશ્યલ 21 જાન્યુઆરી 2021 ના ​​રોજ ગડગ, હોસપેટ, કોટુરુ, અમરાવતી અને દાવનગેરે સ્ટેશનો થઇને દોડશે. 5.  ટ્રેન નંબર 06205 કેએસઆર બેંગ્લોર – અજમેર એક્સપ્રેસ સ્પેશિયલ 22 જાન્યુઆરી 2021 ના ​​રોજ કુસુગલી અને નોવાલુરુ થઈને ચાલશે. 6.  ટ્રેન નંબર 06206 અજમેર – કેએસઆર બેંગ્લોર એક્સપ્રેસ સ્પેશ્યલ 25 જાન્યુઆરી 2021 ના ​​રોજ નોવાલુરુ અને કુસુગલી સ્ટેશનો થઇને દોડશે. 7.  ટ્રેન નંબર 06533 જોધપુરની કેએસઆર બેંગ્લોર એક્સપ્રેસ સ્પેશિયલ 27 જાન્યુઆરી 2021 ના ​​રોજ નોવાલુરુ અને કુસુગલી સ્ટેશન્સ થઇને દોડશે. 8.  ટ્રેન નંબર 06534 કેએસઆર બેંગ્લુરુ – જોધપુર એક્સપ્રેસ સ્પેશિયલ 24 જાન્યુઆરી 2021 ના ​​રોજ કુસુગલી અને નોવાલુરુ સ્ટેશનો થઇને દોડશે. આ પણ વાંચો…..અનંત પટેલની કલમેઃ કૂપન ચોંટાડો….. ફ્રી ગિફ્ટ મેળવો..

માસ્ક વિશે A to z લેખક – બકુલ ડેકાટે

૧૯૧૫-૧૯૧૮ના અરસામાં સ્પેનમાંથી ફાટી નીકળેલા રોગચાળા માટે જવાબદાર વાઇરસ/બીમારીને ઉદગમસ્થાન પરથી નામ આપવામાં આવ્યું ‘સ્પેનિશ ફ્લુ’. ૧૯૭૬માં એક કાળમુખા વાઇરસે આફ્રિકામાં રોગચાળો ફેલાવ્યો હતો. વૈજ્ઞાનિકો હજી પણ તેના ઉદગમસ્થાન વિશે … Read More

પશ્ચિમ રેલવે દોડાવશે અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ-યોગનગરી ઋષિકેશ વચ્ચે સ્પેશિયલ ટ્રેન

અમદાવાદ, ૦૮ જાન્યુઆરી: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને, અમદાવાદ – બાન્દ્રા ટર્મિનસ અને અમદાવાદ-યોગનગરી ઋષિકેશ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે, જેની વિગતો નીચે મુજબ છે :- 1.ટ્રેન નં.09029/09030 બાંદ્રા … Read More

અજમેર-કેએસઆર બેંગ્લોર અને જોધપુર – કેએસઆર બેંગલુરુ સ્પેશિયલના મહેસાણા સ્ટેશનના સમયના બદલાવ

અમદાવાદ, ૦૮ જાન્યુઆરી: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ દિવિજનના મહેસાણા સ્ટેશન પર ટ્રેન નંબર 06206 અજમેર-કેએસઆર બેંગ્લોર અને ટ્રેન નંબર 06507 જોધપુર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં … Read More

ભાવનગર-કાકીનાડા સાપ્તાહિક વિશેષ ટ્રેનમાં કાયમી ધોરણે એક એર કંડિશન્ડ વધારાના કોચ રહેશે

અમદાવાદ, ૦૭ જાન્યુઆરી: મુસાફરોની સગવડતા માટે, 09 જાન્યુઆરી 2021 (શનિવાર) થી ભાવનગર ડિવિઝનની ભાવનગર-કાકીનાડા-ભાવનગર સ્પેશિયલ ટ્રેન (07203/07204) માં કાયમી ધોરણે એક વધારાનો એર કંડિશન્ડ કોચ (First cum 2nd AC coach) જોડવામાં … Read More

રણુજ- ધિણોજ સ્ટેશનોની વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં.17 બંધ રહેશે.

અમદાવાદ, ૦૭ જાન્યુઆરી: અમદાવાદ ડિવિઝનના મહેસાણા- પાટણ રેલખંડના રણુજ- ધિણોજ સ્ટેશનો વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં.17  કિમી.18 /67 નિયમિત ટ્રેક મેન્ટેનન્સની કામગીરીન કારણે (એક દિવસ) 8 જાન્યુઆરી 2021 ના સવારે 10:00 કલાકથી સાજના 19:00 કલાક સુધી બંધ રહેશે. આ રસ્તાનો ઉપયોગ કરનારાઓ ઉક્ત સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નં. 21 અને 13 થી અવરજવર  કરી શકશે.  આ પણ વાંચો…2 હજાર મરઘાના મોતઃ ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી?રાજ્યના પશુપાલન વિભાગ મંત્રીએ કર્યો ખુલાસો