Mahashivratri

Shravan month 2022 in gujarat: ગુજરાતી પંચાંગ મુજબ આ તારીખથી શરુ થશે શ્રાવણ મહિનો- વાંચો વિગત

Shravan month 2022 in gujarat: ગુજરાતી પંચાંગ મુજબ 29/07/2022 ને શુક્રવારના દિવસે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે

ધર્મ ડેસ્ક, 18 જુલાઇઃ Shravan month 2022 in gujarat: દેવોના દેવ મહાદેવના ભક્તો મોટી સંખ્યામાં ભગવાન ભોલેનાથની પૂજા કરે છે. ભગવાન શિવને હિન્દુ ધર્મના સૌથી લોકપ્રિય દેવતાઓમાંના એક માનવામાં આવે છે. જો કે દરેક દિવસ ભગવાન શિવની આરાધના કરવાના અવસરથી ઓછો નથી, પરંતુ જો શ્રાવણ મહિનાનો સોમવાર હોય તો આ અવસર શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વખતે ગુજરાતી પંચાંગ મુજબ 29/07/2022 ને શુક્રવારના દિવસે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે.

આ દરમિયાન ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વિવિધ રીતે પ્રાર્થના કરે છે. શ્રાવણ માસના સોમવારે ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. નિયમ પ્રમાણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી ઇચ્છિત ફળ મળે છે.

આ પણ વાંચોઃ Ind win 3rd ODI series: ઈંગ્લેન્ડને હરાવી ભારતે જીતી વનડે સિરીઝ, હાર્દિક પંડ્યા અને રિષભ પંથનું શાનદાર પર્મોન્સ

Advertisement

આ પણ વાંચોઃ Har Ghar Triranga:અમિત શાહે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાન અંગે આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી વાત-ચીત

Gujarati banner 01


Advertisement