eating apple

Benefits of eating apple: દરરોજ આ સમયે ખાઓ 1 સફરજન દૂર થશે જશે તમામ રોગ

Benefits of eating apple: સરફજનના સેવનથી ટાઈપ 2 ડાયબિટીઝ હોવાનો ખતરો ઓછુ થઈ જાય છે.

હેલ્થ ટિપ્સ, 18 મેઃ Benefits of eating apple: આજે અમે તમારા માટે લઈને આવ્યા છે સફરજન(Apple) ના ફાયદા. સફરજન દુનિયાભરમાં સૌથી વધારે ખાતા ફળ છે તેમના ગુણના કારણે તેને જાદુઈ ફળ પણ કહેવાય છે તેમાં પૂરતી માત્રામાં એંટીઓક્સીડેંટ્સ અને રોગોથી લડવા માટે તત્વ હોય છે. સફરજન (Apple) માં કેટલાક એવા પણ તત્વ હોય છે જે શરીરમાં નવી કોશિકાઓના નિર્માણને પ્રોત્સાહ્ત કરે છે.

સરફરજન ખાવાના ફાયદા

  • સફરજનના સેવનથી વધતી ઉમ્રના કારણે મગજ પર પડતા અસરને દૂર કરવામા મદદ મળે છે.
  • સફરજનમાં ભરપૂર માત્રામાં ડાઈટ્રી ફાઈબર્સ હોય છે જે પાચન ક્રિયાને સુચારુ રાખવામાં મદદગાર હોય છે.
  • સરફજનના સેવનથી ટાઈપ 2 ડાયબિટીઝ હોવાનો ખતરો ઓછુ થઈ જાય છે.
  • સફરજનના સેવન દિલ માટે સારું હોય છે તેનાથી કબ્જની સમસ્યા પણ નથી હોય.
  • વજનને નિયંત્રિત કરવા માટે પણ સફરજનઓ નિયમિત ઉપયોગ ફાયદાકારી હોઈ શકે છે.
  • સફરજનમાં વિટામિન સી સંતુલિત માત્રામાં હોય છે સાથે જ તેમાં આયરન અને બોરોન પણ હોય છે આ બધાના કોમ્બીનેશનથી હાડકાઓમાં તાકાત આવે છે.

આ પણ વાંચોઃ Ganesh Choth 2022: આવતી કાલે ગણેશ ચોથ, વિઘ્ન હર્તા આ રાશિઓ પર કરશે વિશેષ કૃપા- વાંચો તે રાશિ વિશે

સફરજન ખાવાનો યોગ્ય સમય

ડાયટ એક્સપર્ટ જણાવે છે કે ખાલી પેટ એટલેકે સવરા ઉઠીને તમે કઈક ન ખાધુ હોય અને સૌથી પહેલા સફરજન ખાઈ લેવુ. આવુ કરવાથીએ તમારા પેટમાં બળતરા, ગૈસ કે ગભરાહટ થઈ શકે છે. તેથી સવારે નાશ્તામાં 1 કલાક પછી કે લંચ કરવાથી 1 કે 2 કલાક પછી સફરજનનો સેવન કરવુ સૌથી વધારે લાભકારી હોય છે. તમે નિયમિત રૂપથી આ સમય પર સફરજન ખાઈ શકો છો.

આ પણ વાંચોઃ 6G telecom network: ભારતની ટ્રાઈની રજત જયંતિ નિમિત્તે પીએમ મોદીએ કહ્યુ, 2030 સુધીમાં દેશમાં 6 જી નેટવર્ક શરૂ કરવાનુ લક્ષ્ય

Gujarati banner 01