વેન્ટિલેટર પરના દર્દીને ૨૪ કલાકમાં ૩૬ હજાર લીટર ઓક્સિજન વાયુ સ્વરૂપે અપાય છે

રાજકોટની PDU કોવિડ હોસ્પિટલમાં દૈનિક સરેરાશ ૪૫૦ જેટલા દર્દીઓને અપાતો ૧.૬૮ કરોડ લીટર પ્રાણવાયુ વેન્ટિલેટર પરના દર્દીને ૨૪ કલાકમાં ૩૬ હજાર લીટર ઓક્સિજન વાયુ સ્વરૂપે અપાય છે  PDU ખાતે ૧૧૦૧૦ પ્રવાહી લીટરની ૧ અને … Read More

ઇતિહાસની અદભૂત ઘટના..માથા વઢાવી વૃક્ષોને બચાવ્યા

૧૧ મી સપ્ટેમ્બર ૧૭૩૦ રાજસ્થાનના ખેજરાલી ગામના વીરાંગના અમૃતા દેવી અને એમની ત્રણ દીકરીઓની સાથે ૩૫૯ ગ્રામજનોએ વૃક્ષોને બચાવવા પોતાના માથા ધરી દીધાં હતાં સન ૨૦૧૩ થી દેશમાં આ દિવસને … Read More

કોરોના આફતમાં…..આશીર્વાદ સમો બનતો કોવિડ-૧૯ સબંધી કન્ટ્રોલ રૂમ

તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા લોકોને મળી રહી છે સચોટ જાણકારી સાથે માર્ગદર્શન સાત દિવસમાં ૯૫૦ કોલ આવ્યા -નોડલ ઓફિસર શ્રી એન.એફ.ચૌધરી રાજકોટ, ૧૧ સપ્ટેમ્બર કોઇપણ આફત કે અકસ્માતના બનાવમાં ઘટના અંગે ખોટી અફવા … Read More

કોવીડ વોર્ડને જંતુમુક્ત અને દર્દીઓને રોગમુક્ત કરવા પાયાની ભુમિકા ભજવતો કોવીડ-૧૯ હોસ્પિટલનો ધોબી પ્લાન્ટ

સોડિયમ હાયપોક્લોરાઈટ જેવા કેમિકલ દ્વારા કોરોના દર્દીઓની ૨૦૦થી વધુ બેડશીટ, રૂમાલ, ટુવાલ અને કવરનું નિયમિત થાય છે વોશિંગ અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૧૧ સપ્ટેમ્બર સુક્ષ્મ અને નરી આંખે પણ ન જોઈ શકાય તેવા વાયરસો અને … Read More

ગુજરાત દેશમાં સ્ટાર્ટઅપ્સ માટે #૧ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે

ગાંધીનગર, ૧૧ સપ્ટેમ્બર:ભારત સરકાર દ્વારા આજે જાહેર કરાયેલ સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં, ગુજરાત # ૧ રાજ્ય તરીકેઉભરી આવ્યું હતું, દેશમાં સ્ટાર્ટઅપ્સ માટે “શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય” તરીકે નિયુક્ત કરવામાંઆવ્યું હતું અને … Read More

કોવિડ-૧૯ની પરિસ્થિતીમાં મેડીકલ ઓક્સીજનની માંગને પહોચી વળવા જાહેરનામુ

રાજ્યના ઓક્સીજન ઉત્પાદક એકમો માત્ર ૫૦% સુધીનો જ ઓક્સીજન ઔદ્યોગીક વપરાશ માટે આપી શકશે અનિવાર્ય સંજોગોમાં જો મેડીકલ ઓક્સીજનની તાકીદે જરૂરીયાત ઉભી થાય તો પ્રથમ પ્રાથમિકતા મેડિકલ ઓક્સીજનને આપવાની રહેશે … Read More

રાજ્યના પૂર્વ અધિક મુખ્ય સચિવ ડો.એસ.કે.નંદાએ આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનને પાઠવ્યો પત્ર

લક્ષણો વગરના અથવા આછા લક્ષણો ધરાવતા કોવિડ કેસોમાં દેશી ઔષધ પરંપરાઓનો શક્ય તેટલો વધુ વિનિયોગ કરીને લોકોને ખર્ચના ખાડામાંથી બચાવવા જોઈએ ખૂબ ગંભીર કેસોમાં જ વેન્ટિલેટર સારવાર જરૂરી બને છે … Read More

સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ અંતર્ગત અમદાવાદ જિલ્લાના રમતવીરોને રોજગારી પ્રાપ્ત થશે

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ ગાંધીનગર, ૧૧ સપ્ટેમ્બર:રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારાઆગામી દિવસોમાં ગુજરાતના રમતવીરો/ ખેલાડીઓને રોજગારી પ્રદાન કરવાના આશયથી સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઇઝરી … Read More

કોવીડ હોસ્પિટલની કામગીરીમાં હદયની જેમ ધબકતો માઈક્રો બાયોલોજી વિભાગ

અહેવાલ: રાજકુમાર,,રાજકોટ રાજકોટ,૧૦ સપ્ટેમ્બર : વ્યક્તિનો કોરોના પોઝીટીવ છે કે નેગેટીવ તે રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટર્સની ભૂમિકા શરુ થાય છે. સચોટ નિદાન આવે તો સારવાર શક્ય બને અને અને આ … Read More

દર્દીને સચોટ સારવાર પ્રદાન કરવા સંપૂર્ણ સતર્કતા સાથે પેથોલોજી લેબોરેટરીમાં ફરજ અદા કરતાં આરોગ્ય કર્મીઓ

અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૧૦ સપ્ટેમ્બર : લોકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે “રાઉન્ડ ધ કલોક” કામગીરી કરતા રાજકોટ સિવિલ હોસ્પિટલના આરોગ્ય કર્મીઓ કોરોનાની સાથે અન્ય રોગોના નિદાન માટે અનેક મોરચે કામ કરી રહ્યા છે. નક્કર આયોજન સાથે … Read More