Train Canceled/rescheduled updates: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ/રીશેડ્યુલ
Train Canceled/rescheduled updates: રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર

રાજકોટ, 07 ફેબ્રુઆરી: Train Canceled/rescheduled updates: પશ્ચિમ રેલ્વેના રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં રોડ અંડર બ્રિજના બાંધકામ માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવશે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો થશે.
વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો
- ટ્રેન નંબર ૫૯૪૨૪ વેરાવળ-રાજકોટ લોકલ ૧૦.૦૨.૨૦૨૫ ના રોજ રદ રહેશે.
- ટ્રેન નંબર ૫૯૪૨૩ રાજકોટ-વેરાવળ લોકલ ૧૧.૦૨.૨૦૨૫ ના રોજ રદ રહેશે. રીશેડ્યુલ કરેલ ટ્રેનો
- ટ્રેન નં. ૫૯૪૨૪ વેરાવળ-રાજકોટ લોકલ ૦૮.૦૨.૨૦૨૫ ના રોજ વેરાવળથી ૨ કલાક મોડી ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
આ ટ્રેન વેરાવળથી ૦૮.૦૨.૨૦૨૫ ના રોજ તેના નિર્ધારિત સમય ૧૭.૦૦ કલાકને બદલે ૧૯.૦૦ કલાકે ઉપડશે.

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો