Farmer died due to lightning: બનાસકાંઠાના વડગામમાં વીજળી પડતા ખેતરમાં યુવાનનું મોત- વાંચો વિગત
Farmer died due to lightning: વડગામ તાલુકાના મેપડા ગામના ત્રીસ વર્ષના યુવાનનું મોત નિપજ્યુ છે
અમદાવાદ, 02 માર્ચઃ Farmer died due to lightning: ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચોઃ Jayant Sinha: ગૌતમ ગંભીર બાદ ભાજપના આ નેતાએ પણ રાજકારણમાંથી લીધો સંન્યાસ- જાણો શું છે કારણ?
વડગામ તાલુકાના મેપડા ગામે વીજળી પડવાને લઈ ખેતરમાં કામ કરતા યુવાનનું મોત નિપજ્યુ છે. ખેડૂત ખેતરમાં કામ કરતો હતો, એ દરમિયાન જ વીજળી પડતા શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો. મૃતક યુવાનની લાશને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે.
