Bus Accident

Bus Accident: આબુથી અંબાજી આવતી રાજસ્થાનની બસ પલટી મારીને નદીમાં ખાબકી, 46 મુસાફરો હતા સવાર

Bus Accident: 45માંથી 15 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે

અંબાજી, 02 માર્ચઃ Bus Accident: આબુથી અંબાજી આવતી રાજસ્થાન રોઝવેઝની બસ સાથે મોટી દુર્ઘટના બની હતી. બસ પલટી ખાઈને નદીમાં ખાબકી હતી. આ બસમાં કુલ 46 મુસાફરો સવાર હતા. જેમાંથી 15 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થતા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરુ કરી દીધી છે. હજી સુધી કોઇના મૃત્યુની જાણ થઇ નથી.

આ પણ વાંચોઃ Farmer died due to lightning: બનાસકાંઠાના વડગામમાં વીજળી પડતા ખેતરમાં યુવાનનું મોત- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો