Inauguration of banas dairy

Inauguration of banas dairy: વડાપ્રધાન મોદીના હસ્તે બનાસકાંઠામાં બનાસ ડેરી સંકુલનુ લોકાર્પણ- જુઓ તસ્વીર

Inauguration of banas dairy: આ પ્લાન 80 ટન માખણ, 1 લાખ લિટર આઈસ્ક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ મિલ્ક અને 6 ટન ચોકલેટનું ઉત્પાદન કરીને દરરોજ લગભગ 30 લાખ લિટર દૂધની પ્રક્રિયા કરવામાં સક્ષમ

ગાંધીનગર, 19 એપ્રિલઃInauguration of banas dairy: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાની મુલાકાતે છે ત્યારે તેઓ અહીંની બનાસ ડેરીના નવા સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અત્યાધુનિક સુવિધાઓ અને પશુઓનું ખાસ ધ્યાન રખાય તે બાબતોને ધ્યાનમાં રાખીને બનાસ ડેરીનું નવું સંકુલ ઉભું કરવામાં આવ્યું છે.

381136 modibanaszee5

બનાસકાંઠા દિયોદર ખાતે 600 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવેલ નવું ડેરી સંકુલ અને બટાટા પ્રેસિંસિગ પ્લાન્ટ 19 એપ્રિલે સવારે રાષ્ટ્રને સમર્પિત કરાયુ.

381139 modibanaszee8

નવું ડેરી સંકુલ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ છે.

381140 modibanaszee9

આ પ્લાન્ટ લગભગ 80 ટન માખણ, 1 લાખ લિટર આઈસ્ક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ મિલ્ક અને 6 ટન ચોકલેટનું ઉત્પાદન કરીને દરરોજ લગભગ 30 લાખ લિટર દૂધની પ્રક્રિયા કરવામાં સક્ષમ રહેશે.    

381141 modibanaszee10

આ પણ વાંચોઃ PM Modi & Mauritius PM Road show: વડાપ્રધાન મોદી અને મોરેશિયસના પીએમ આજે અમદાવાદની મુલાકાતે, 3 વાગ્યા બાદ કરશે રોડ શો- આ માર્ગો રહેશે બંધ

આ પણ વાંચોઃ Cristiano Ronaldo Son Died: ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નવજાત પુત્રનું અવસાન

Gujarati banner 01