RSS path sanchalan ambaji

RSS Vijaykranti Path Sanchalan: એસ.એસ દ્વારા વિજયક્રાંતિ પથ સંચાલન સાથે જાગૃતિ સંમેલનનું આયોજન

RSS Vijaykranti Path Sanchalan: અંબાજી આર.એસ.એસ સંભાગ દ્વારા વિજયક્રાંતિ પથ સંચાલન સાથે જાગૃતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 02 ઓક્ટોબર:
RSS Vijaykranti Path Sanchalan: રાષ્ટ્રીય સ્વયંસેવક એટલે કે આર.એસ.એસ. દ્વારા દશેરા ના સ્થાપના દિવસ પુર્વે આજે અંબાજી અને દાંતા આર.એસ.એસ. દ્વારા સંભાગ દ્વારા વિજયક્રાંતિ પથ સંચાલન સાથે જાગૃતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આર.એસ.એસ.ના કરમઠ કાર્યકર્તાઓ દ્વારા 3 કિલોમીટર લાંબી વિજય કાંતિ પથ સંચાલન કરી અંબાજી નગર ભ્રમણ કર્યું હતું

RSS Vijaykranti Path Sanchalan

આ આયોજન આર એસ એસ દ્વારા (RSS Vijaykranti Path Sanchalan) અંબાજી પંથક ના લોકો માં જાગ્રુતી આવે અને લોકો આર.એસ.એસ. જેમ લોક સેવા કાર્ય માં જોડાય તેવી ભાવના સાથે આ પથ સંચાલન કરવામાં આવ્યુ હતુ એટલુજ નહી આર.એસ.એસ. દ્વારા કોરોના કાળ દરમ્યાન કોઈ પણ પ્રકાર ના જાતપાત જોયા વગર સર્વ ઘર્મ સમાન ની ભાવના સાથે સેવા કાર્ય મા જોડાયુ હતુ તેવી બાબતો ને પણ ટાકવામાં આવી હતી આજનુ પથચલન લોકોમાં એક આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ પણ વાંચો..Arvind kejriwal statement: ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છેઃ અરવિંદ કેજરીવાલ

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *