IPL 2024

IPL 2024 Final Match Date: IPL ફાઇનલ મેચની તારીખ જાહેર, જાણો ક્યારે મેચ રમાશે- વાંચો વિગત

IPL 2024 Final Match Date: ક્વોલિફાયર 1 અને 2 ના વિજેતા મેચની  વચ્ચે ફાઇનલ મેચ યોજવામાં આવશે

whatsapp banner

સ્પોર્ટ્સ ડેસ્ક, 25 માર્ચઃ IPL 2024 Final Match Date: IPLની 17 મી સિઝનની શરૂઆત થઇ ગઇ છે અને ત્રણ મેચ રમાઇ પણ ગઇ છે. લોકસભા ચૂંટણીને કારણે શરૂઆતની 21 મેચોનુ શિડ્યુલ જાહેર કરાયુ હતુ અને મેચના રસિકો પણ તેની રાહ જોતા હતા. ત્યારે BCCI IPL 2024 ની બાકી રહેલી મેચોના શિડ્યુલને આખરી ઓપ આપી દેવાયો છે અને ટૂંક સમયમાં તે જાહેર પણ થઇ જશે.

આ પણ વાંચોઃ Ujjain fire incident: ઉજ્જૈનના મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન લાગી આગ, દરેક પીડિતને 1 લાખની સહાય અને મફત સારવાર, CMએ કરી જાહેરાત

મીડિયા રિપોર્ટ અનુસાર 2024 ની ફાઇનલ મેચ 26 મેના રોજ ચેનાઇના ચિદંબરમ સ્ટેડિયમમાં રમાઇ શકે છે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર-1 અને એલિમેનેટરનુ આયોજન કરવામાં આવશે. જ્યારે બીજી ક્વલિફાસર ચેન્નાઇના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે.

લીગ સ્ટેજમાં ત્રીજા અને ચોથા સ્થાન પર હેનારી ટીમની વચ્ચે્ એલિમેટ મેચ રમાશે.  ક્વોલિફાયર 1 અને 2 ના વિજેતા મેચની  વચ્ચે ફાઇનલ મેચ યોજવામાં આવશે

આ પણ વાંચોઃ BJP 5th List: ભાજપની પાંચમી યાદી જાહેર, કંગનાને મંડીથી, અરુણ ગોવિલને મેરઠથી મળી ટિકિટ- વાંચો અન્ય રાજ્યોના ઉમેદવારની યાદી

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો