Bollywood Stars Holi 2024

Bollywood Stars Holi 2024: ફિલ્મી સિતારા હોળીના રંગે રંગાયા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યા પોતાના ફોટોઝ, જુઓ ફોટોઝ

Bollywood Stars Holi 2024: લાંબા સમય બાદ દિશા પટણી અને ટાઇગર શ્રોફ સાથે જોવા મળ્યા, જુઓ તેમનો હોળી રમતો વીડિયો

whatsapp banner

બોલિવુડ ડેસ્ક, 25 માર્ચઃ Bollywood Stars Holi 2024: આજે દરેક વ્યક્તિ હોળી-ધૂળેટીનો તહેવાર ઉજવી રહ્યા છે, તો બોલિવુડ સ્ટાર્સ ક્યા પાછળ રહે. ફિલ્મી સિતારાએ હોળીના રંગે રંગાયા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યા તેમના ફોટોઝ.. જુઓ ફોટોઝ

અક્ષય કુમારે પણ હોળી શુભેચ્છા આપતો એક મજેદાર વીડિયો શેર કર્યો છે, જેમાં અક્ષય અને ટાઇગર એક બીજા પર પાણી નાંખી વિશ કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ IPL 2024 Final Match Date: IPL ફાઇનલ મેચની તારીખ જાહેર, જાણો ક્યારે મેચ રમાશે- વાંચો વિગત

દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ હોળીનો તહેવાર ઉજવ્યો છે. આ વખતે અભિનેત્રીએ તેના પતિ અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે હોળીનો તહેવાર ઉજવ્યો છે, રંગોમાં ડૂબેલું કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.

ટાઇગર અને દિશાના બ્રેકઅપ બાદ લાંબા સમય પછી બંને સાથે જોવા મળ્યા, જો કે વીડિયોમાં ટાઇગર અને અક્ષય બંને દિશા પર રંગ નાંખતા જોવા મળે છે.

View this post on Instagram

A post shared by Preity G Zinta (@realpz)

એકટ્રેસ પ્રિતી ઝિન્ટા તેના પતિ સાથે હોળીની ખૂબ જ સારી તસ્વીર શેર કરી છે. ફેન્સ આ બધી તસ્વીરોમાં કોમેન્ટ વરસાવી રહ્યા છે. 

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી અને બોલિવૂડ એક્ટ્રેસ પલક તિવારીએ હોળીના અવસર પર સોશિયલ મીડિયા પર એક સેલ્ફી શેર કરી છે. આ તસવીરમાં તેમના ચહેરા પર હોળીનો લાલ રંગ લગાવવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, તમને બધાને હોળીની શુભકામના.

આ પણ વાંચોઃ Ujjain fire incident: ઉજ્જૈનના મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન લાગી આગ, દરેક પીડિતને 1 લાખની સહાય અને મફત સારવાર, CMએ કરી જાહેરાત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો