10 New Vande Bharat Trains: PM મોદીએ અમદાવાદથી 10 નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી, જાણો ક્યાં દોડશે નવી ટ્રેનો?
10 New Vande Bharat Trains: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં તેઓ કોચરબ આશ્રમનું ઉદઘાટન કરશે અને ગાંધી આશ્રમ સ્મારકનાં માસ્ટર પ્લાનનો શુભારંભ કરશે અમદાવાદ, 12 માર્ચઃ … Read More