શહેરમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા સનાથલ ચોકડી ખાતે કોરોના ટેસ્ટિંગ માટે હેલ્થ ચેકપોસ્ટ ઉભી કરાઈ
ત્રણ દિવસથી ઉભી કરાયેલ હેલ્થ ચેક પોસ્ટ દ્વારા ૧૭૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા અમદાવાદ,૧૮ જુલાઇ, ૨૦૨૦ રાજ્યમાં ફેલાયેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે … Read More