IMG 20200722 WA0044

અમદાવાદ ના વધુ એક નગરસેવક કોરોના ની વૈશ્રિવક મહામારીમા સંક્રમિત થયા

wp 15954788448075743728351525600447

અમદાવાદ, AMC ના ઇન્દ્રપુરી વોર્ડ ના અને રબારી કોલોનીના વિષ્ણુનગર મા રહેતા ૫૦ વર્ષના કોરપોરેટર શૈલેષ પટેલ નો રિપોર્ટ પોઝિટીવ આવતા સારવાર માટે SVP દાખલ કરાયા

આ વોર્ડમાં AMC ના અધિકારી ઓ સાથે સતત લોકસેવા મા કોરેન્ટાઈન ઝોન મા સેવા મા સતત કાર્યરત રહેલા શૈલેષ પટેલ નો રિપોર્ટ પોઝિટીવ આવતા અત્યારે SVP મા ખસેડાયા

ઇન્દ્રપુરી વોર્ડ ની CTM ખાતે આવેલી AMC ની ઝોનલ ઓફિસ ના અન્ય ત્રણ ઉચ્ચ અધિકારી ઓ પણ કોરોના થી સંક્રમિત થતા હોસ્પિટલ મા સારવાર માટે ખસેડાયા જ્યારે AMC ની ઝોનલ ઓફિસ મા સેનેટાઈઝ સાથે કોરપોરેટર ની સોસાયટી મા પણ સેનેટાઈઝ કરવામાં આવી

******