Cabinet meeting: દિલીપ કુમારના નિધન બાદ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક સ્થગિત કરવામાં આવી, નેતાઓએ અભિનેતાને આપી શ્રદ્ધાંજલિ
Cabinet meeting: ફિલ્મ અભિનેતા દિલીપ કુમારના નિધનના સમાચાર મળતા 11 વાગ્યે યોજાનારી આ બેઠકને સ્થગિત કરી દેવામાં આવી છે નવી દિલ્હી. 07 જુલાઇઃ Cabinet meeting: કેન્દ્રીય મંત્રીમંડળની બુધવારે યોજાનારી બેઠક … Read More
