ડોક્ટર્સ તેમજ નર્સિંગ સ્ટાફના સહકારને કારણે મારી જિંદગી બચી ગઈ – ધર્મેન્દ્રભાઈ શાહ

એક મહિનાની સઘન સારવારના અંતે કોરોનાને પરાજિત કરનારા હેમલભાઈ આડેસરા કહે છે, ” સિવિલ હોસ્પિટલ અને સમરસની શ્રેષ્ઠ સારવાર થકી હવે હું સંપૂર્ણ સ્વસ્થ છું” હાઈ કોલેસ્ટ્રોલની બીમારી હોવા છતાં આજે … Read More

ડૉ. જયંતિ રવિની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની કોવિડ હોસ્પિટલ મેનેજમેન્ટની વીડિયો કોન્ફરન્સ યોજાઈ

આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની કોવિડ હોસ્પિટલ મેનેજમેન્ટને લગતી વીડીયો કોન્ફરન્સ યોજાઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલની કામગીરીનો ચિતાર રજૂ કરવામાં આવ્યો … Read More

વડોદરા કૉવિડની સારવાર માટે માન્ય હોસ્પિટલોની સંખ્યા ૮ થી વધારીને ૧૫ કરાશે: જિલ્લા કલેકટરશ્રી

જિલ્લા કલેકટરશ્રીની સૂચના:જિલ્લાના ગ્રામ વિસ્તારમાં હયાત ૪ કૉવિડ કેર સેન્ટરમાં ૩ નવા ઉમેરી ૭ કરાશે પથારીની સંખ્યા ૧૨૦ થી વધારીને ૩૯૦ કરાશે કૉવિડની સારવાર માટે માન્ય હોસ્પિટલોની સંખ્યા ૮ થી … Read More

ટ્યુશન ક્લાસિસ શરૂ કરનારા સંચાલકો સામે કડક કાર્યવાહી થશે: મ્યુ.કમિશનર બંછાનિધિ પાની

રજાના દિવસોમાં સુરતવાસીઓ કામ વગર બહાર ન નીકળે કોરોના સંક્રમણને રોકવા કોવિડ-૧૯ ગાઇડલાઇનના અમલ સાથે શહેરીજનોનો સહયોગ જરૂરી -મ્યુ.કમિશનર બંછાનિધિ પાની ટ્યુશન ક્લાસિસ શરૂ કરનારા સંચાલકો સામે કડક કાર્યવાહી થશે … Read More

નાગરિકોની સુરક્ષા માટે સતત કાર્યરત એસ.આર.પી.ના ૬ જવાનો થયાં કોરોનામુક્ત

રાજકોટ ખાતે ફરજપરસ્ત વડોદરાના ૬ પોલીસ કોન્સ્ટેબલ કહે છે, “ઘરથી દૂર એક ઘર એટલે સમરસ કોવિડ કેર સેન્ટર” “પ્રાણાયામ – યોગ મારા માટે બન્યા પોઝીટીવિટીના ડેઇલી ડોઝ” : સતિષસિંહ સોલંકી … Read More

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ૩૫ બેડની સરકારી કોવીડ હોસ્પિટલનો પ્રારંભ

ધોરાજીમાં સ્થાનિક કક્ષાએ ઓક્સિજનની અને નિષ્ણાંત તબીબોની સુવિધા સાથે કોરોનાની સારવાર શરૂ થતા લોકોનો આવકાર રાજકોટ, ૨૧ સપ્ટેમ્બર: રાજકોટ જિલ્લામાં ધોરાજી અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની અદ્યતન સારવાર  માટે જિલ્લા … Read More

દેશમાં સૌપ્રથમ વખત કોરોનાગ્રસ્ત વયસ્ક દર્દીઓ માટે જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત

અમદાવાદ સિવિલ હોસ્પિટલની અનોખી પહેલ… દેશમાં સૌપ્રથમ વખત કોરોનાગ્રસ્ત વયસ્ક દર્દીઓ માટે જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ,૧૯ સપ્ટેમ્બર:કોરોના વાયરસની ગંભીરતા જોતા જેમાં પણ ખાસ કરીને વયસ્ક દર્દીઓના સ્વાસ્થયની … Read More

સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે ઉભી કરાયેલ કોવિડ હોસ્પિટલમાં થી ૨૬ દર્દીઓ ડીસ્ચાર્જ કરાયા

૧૭૭ બેડ ઓક્સીજનની સુવિધાથી સજ્જ: ઈમરજન્સી સેવા માટે બે વેન્ટીલેટર રખાયા :૪૫૦૦ લીટરની ઓક્સિજનની કરાયેલી વ્યવસ્થા તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ કરાયેલી કોવિડ હોસ્પિટલ પૂર્ણતયા કાર્યરત સંકલન: રોહિત ઉસદળ, રાજકોટ રાજકોટ,૧૭ સપ્ટેમ્બર:રાજકોટની સૌરાષ્ટ્ર … Read More

કોરોનાની મહામારી વચ્ચે મેડિકલ ઈમરજન્સી માટે સતત કાર્યરત ૧૦૮ ના સેવાકર્મીઓ

લોકોની આરોગ્ય સુખાકારીના વાહક બનતા ૧૦૮ ના સેવાકર્મીઓ એપ્રિલ માસથી આજદિન સુધીમાં ૧૦૮ દ્વારા કોરોનાના લક્ષણો ધરાવતા ૩૮૫૫ લોકોને આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડાયા અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૧૨ સપ્ટેમ્બર : માનવ … Read More

કોવીડ વોર્ડને જંતુમુક્ત અને દર્દીઓને રોગમુક્ત કરવા પાયાની ભુમિકા ભજવતો કોવીડ-૧૯ હોસ્પિટલનો ધોબી પ્લાન્ટ

સોડિયમ હાયપોક્લોરાઈટ જેવા કેમિકલ દ્વારા કોરોના દર્દીઓની ૨૦૦થી વધુ બેડશીટ, રૂમાલ, ટુવાલ અને કવરનું નિયમિત થાય છે વોશિંગ અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૧૧ સપ્ટેમ્બર સુક્ષ્મ અને નરી આંખે પણ ન જોઈ શકાય તેવા વાયરસો અને … Read More