CoWIN Global E-Conclave: ભારતે વિશ્વને કોરોના મહામારીથી બચાવવા માટે તમામ પ્રયત્નો કર્યા, જુઓ વીડિયો વધુમાં શું કહ્યું વડાપ્રધાને?
CoWIN Global E-Conclave: પ્રધાનમંત્રીએ કહ્યુ, મહામારીથી છૂટકો મેળવવા માટે વેક્સિનેશન મોટી આશા છે અને શરૂઆતથી ભારતમાં અમે વેક્સિનેશન માટે ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. નવી દિલ્હી, 05 જુલાઇઃCoWIN Global … Read More