Skin Bank Started in civil hospital: ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં ‘સ્કિન બેંક’ શરૂ, જાણો કોણ સ્કિન ડોનેટ કરી શકશે?
Skin Bank Started in civil hospital: આરોગ્ય મંત્રી દ્વારા સિવિલ હોસ્પિટલમાં સ્કિન બેંક તથા ૬.૨૫ કરોડના સિટી સ્કેન મશીન અને દર્દી સુવિધા કેન્દ્ર તેમજ પેશન્ટ ગોલ્ફ કાર્ટને શરૂ કરાવવામા આવ્યા … Read More