અંબાજી ખાતે આજે ગાંધીજયંતી નિમિત્તે સ્વયં સફાઈ કરી અને સ્વચ્છતા રાખવા લોકો સુધી સંદેશો પહોચાડ્યો
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૦૨ ઓક્ટોબર: આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતી એટલે સ્વચ્છતા દિવસ તરીકે પણ ઓળખાતો હોય છે ત્યારે આજરોજ યાત્રાધામ અંબાજી ખાતે ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ … Read More