વિશ્વ હિન્દુ પરિસદ દ્વારા ગોપાષ્ટમી પર ગાયો ને લાડુ વિતરણ કરાયું.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૫ નવેમ્બર: વિશ્વ હિન્દુ પરિસદ જામનગર માતૃશક્તિ દવારા ગોપાષ્ટમી નિમિત્તે, શ્રી ગણેશ ગૌસેવા કેન્દ્ર, ગાન્ધીનગર ખાતે, બિમાર તેમજ અપંગ ગોવંશની સેવા અર્થે ૨૫ કિલો લાડુ … Read More