આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૦૬૧ દર્દીઓ સાજા થયા ૯૬૦ નવા દર્દીઓ નોંધાયા:આરોગ્ય વિભાગ
ગાંધીનગર, ૧૮ જુલાઈ ૨૦૨૦ રાજ્યમાં ૯૬૦ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૧૦૬૧ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે . રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫,૨૪,૨૯૭ ટેસ્ટ કરવામાં આવ્યા … Read More