Gayatri Jayanti-2023: આજે નિર્જળા એકાદશી અને ગાયત્રી જયંતિ પણ છે. જાણો મહિમા..
Gayatri Jayanti-2023: આપણાં કેલેન્ડર પ્રમાણે જેઠ મહિનાનાં સુદ પક્ષની અગિયારસ તિથિએ માતા ગાયત્રીનું અવતરણ માનવામાં આવે છે. માટે આ દિવસે ગાયત્રી જયંતિ ઊજવવામાં આવે છે Gayatri Jayanti-2023: આપણો સનાતન ધર્મ … Read More