Kumkum Mandir tricolor decoration: કુમકુમ મંદિર ખાતે ભારતના ૭૫ માં સ્વાતંત્ર દિન પ્રસંગે ભગવાનને તિરંગા શણગાર સજવામાં આવ્યા.

અમદાવાદ , ૧૫ ઓગસ્ટ: Kumkum Mandir tricolor decoration: 15 ઓગસ્ટ ૨૦૨૧ ને રવિવારના રોજ ભારત નો સ્વતંત્ર દિન હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ- મણિનગર – અમદાવાદ ખાતે સદગુરુ શાસ્ત્રી આનંદ … Read More

Kumkum mandir: કુમકુમ મંદિર દ્વારા શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૧૧૫ મી જયંતી ઉજવાઈ.

Kumkum mandir: કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, તા.ર૪ મે થી કુમકુમ મંદિરના દરેક દેશ-વિદેશના સત્સંગીઓએ શ્રી અબજીબાપાશ્રીની વાતોનું પઠન કરવાનો પ્રારંભ કરી દીધો હતો.જેની પૂર્ણાહુતિ ગુરુવારે ઓનલાઈન સત્સંગ … Read More

કુમકુમ મંદિર(kumkum mandir) ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૪૦ મી જયંતી અને ર૮ મો પાટોત્સવ ઓનલાઇન ઉજવાશે..!

શ્રી સ્વામિનારાયણ ભગવાને ર૦૦ વર્ષ પહેલા સંદેશ આપેલો છે કે, કોઈ વખત લાખો રુપિયાનો ખર્ચ કરીને મોટો મહોત્સવ થાય અને કોઈ વખતે તુલસીપત્ર અર્પણ કરીને પણ ઉત્સવ થાય, તેમાં પ્રસન્ન … Read More

કુમકુમ મંદિર(Kumkum mandir) દ્વારા અમદાવાદની 610 મી જયંતિની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ, ૨૬ ફેબ્રુઆરી: આજના રોજ અમદાવાદની 610મી જયંતી હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ(Kumkum mandir)- મણિનગર દ્વારા સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન-અર્ચન કરીને આરતી ઉતારવામાં આવી હતી … Read More

કુમકુમ મંદિર દ્વારા શિક્ષાપત્રી ૧૯પ મી જયંતી(shikshapatri jayanti)ની ઉજવણી, આ પ્રસંગે શિક્ષાપત્રીની ૨૫ પારાયણો કરવામાં આવ્યા

ધર્મ ડેસ્ક, 16 ફેબ્રુઆરીઃ વસંતપંચમીના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલ ગ્રંથ સર્વજીવહિતાવહ શિક્ષાપત્રી(shikshapatri jayanti)ની ૧૯પ મી જયંતી હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ સેવા કેન્દ્ર હીરાપુર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી … Read More

કુમકુમ મંદિર દ્રારા પ્રજાસત્તાક દિન નિમિત્તેઃ ભારત જીતશે કોરોના હારશેના સંદેશ સાથે 15 X 9 ફૂટનું વિશાળ ત્રિરંગનું માસ્ક બનાવ્યા

અમદાવાદ, 25 જાન્યુઆરીઃ તા. ર૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ દ્રારા 15 X 9 ફૂટનું વિશાળ ત્રિરંગનું માસ્ક બનાવવામાં આવ્યું હતું. જેની … Read More

કુમકુમ મંદિર દ્વારા સ્વામિનારાયણ મહામંત્રની ર૧૯ મી જયંતી ઉજવાશે

વિવિધ ૪૦ ભાષામાં “સ્વામિનારાયણ” મહામંત્ર લખાયેલો ૬ ફૂટ લંબાઈનો વિશાળ પત્ર ભગવાનને અર્પણ કરવામાં આવશે. સહજાનંદ સ્વામીએ સંવત્‌ ૧૮૫૮ ની માગશર વદ – એકાદશીના રોજ ફણેણી ગામમાં પોતાના આશ્રિતોને મંત્ર … Read More

કુમકુમ મંદિર દ્રારા વચનામૃત ગ્રંથની ર૦૧ મી જયંતી ઉજવાશે.

વચનામૃત ગ્રંથની ૩ x ૪ ફૂટની વિશાળ કૃત્તિનું પૂજન કરવામાં આવશે. વચનામૃત હાલ સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી એમ ચારેય ભાષામાં ઉપલબ્ધ છે. વચનામૃત ગ્રંથ ઉપર ડોક્યુમેન્ટરી તૈયાર કરીને દર્શાવવામાં … Read More

કુમકુમ મંદિર દ્રારા શ્રી ગોપાળાનંદ સ્વામીનો ૨૧૩મો દીક્ષાદિન ઉજવાશે.

અમદાવાદ, ૦૭ ડિસેમ્બર: તા. ૮ – ૧ર – ર૦ર૦ ને મંગળવાર ના રોજ કારતક વદ – આઠમ ના રોજ સ્વંય શ્રી સ્વામિનારાયણ ભગવાને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સૌના ઉપરી તરીકે સ્થાપેલ … Read More

કુમકુમ મંદિર ત્રિદિવસીય સદ્‌ગુરુ સમર્પણ મહોત્સવ સંપન્ન થયો: સાધુ પ્રેમવત્સલદાસજી

કુમકુમ મંદિર ત્રિદિવસીય સદ્‌ગુરુ સમર્પણ મહોત્સવ સંપન્ન થયો. કોરોના વાયરસ વિશ્વમાંથી નાબુદ થાય માટે સદ્‌ગુરુ સ્વામીજીએ ૧૦૦ મા વર્ષે પણ સ્વંય પારાયણનું વાંચન કર્યું. મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના સ્વસ્થ દીઘાયુ … Read More