Mahashivratri train: રાજકોટ-જૂનાગઢ વચ્ચે આજે પણ દોડશે “મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન”
Mahashivratri train: 27.02.2025 ના રોજ પણ વિશેષ ભાડા પર એક “રાજકોટ-જૂનાગઢ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનું નક્કી કર્યું રાજકોટ, 27 ફેબ્રુઆરી: Mahashivratri train: જૂનાગઢમાં આયોજિત “મહાશિવરાત્રી મેળા” નિમિત્તે, પશ્ચિમ રેલ્વેએ … Read More