વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM modi) ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આવતીકાલે મુલાકાત લેશે, આ રહેશે કાર્યક્રમ

નવી દિલ્હી, 18 મેઃ વાવાઝોડાના કારણે ગુજરાતમાં ઘણુ નુકશાન થયું છે. રાજ્યમાં વાવાઝોડાને કારણે થયેલા નુકસાનું હવાઈ નિરીક્ષણ કરવા પીએમ મોદી(PM modi) આવવાના છે. વડાપ્રધાન દીવમાં થયેલા નુકસાનની પણ માહિતી … Read More