Mahakumbh 2021: ત્રીજા શાહી સ્નાન બાદ અનેક સાધુ-સંતોમાં કોરોનાના લક્ષણો જોવા મળતા લેવાયો આ મોટો નિર્ણય
મહાકુંભ(Mahakumbh 2021)થી પાછા ફરી રહેલા લોકોથી દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો હરિદ્વાર, 16એપ્રિલઃ હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમેળા(Mahakumbh 2021)માં છેલ્લા 5 દિવસમાં 1701 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ કોરોના તપાસ … Read More