Shastra Puja: વિજયાદશમીના અવસરે CM ભુપેન્દ્ર પટેલે સુરક્ષા કર્મીઓ સાથે પોતાના નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કર્યું
Shastra Puja: વિજયાદશમીએ શાસ્ત્રોકત પૂજન ની પરંપરા હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાવી છે ગાંધીનગર, 05 ઓક્ટોબરઃ Shastra Puja: મુખ્યમંત્રીની સુરક્ષા સલામતી વ્યવસ્થામાં ફરજરત … Read More
