Swagat Online Public Grievance Redressal Program: જાન્યુઆરી મહિનાનો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આવતીકાલે યોજાશે
Swagat Online Public Grievance Redressal Program: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જાન્યુઆરી મહિનાનો ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આવતીકાલે ગુરૂવાર તા. ૨૫મી જાન્યુઆરીએ બપોરે ૧૨:૩૦ કલાકે યોજાશે ગાંધીનગર, 24 જાન્યુઆરીઃ Swagat … Read More
