Tablet for students: ગુજરાતના 3 લાખ વિદ્યાર્થીઓને દિવાળી પહેલા મળી જશે ટેબ્લેટ, સરકારે આપ્યો છે મોટો ઓર્ડર- વાંચો કોને મળશે ટેબ?

Tablet for students: સરકારે અંતે તાજેતરમાં બંને વર્ષના વિદ્યાર્થીઓ માટે ૩ લાખ ટેબ્લેટ ઓર્ડર આપી દીધો છે અને દિવાળી પહેલા ટેબ્લેટનું વિતરણ કરી દેવાશે ગાંધીનગર, 21 સપ્ટેમ્બરઃ Tablet for students: … Read More