Pariksha Pe Charcha-2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘પરીક્ષા પે ચર્ચા-2024’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું
પરીક્ષા પે ચર્ચા-2024(Pariksha Pe Charcha-2024) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘પરીક્ષા પે ચર્ચા-2024’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ અમદાવાદના ઘાટલોડિયામાં આવેલ નૂતન વિદ્યાવિહાર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતેથી નિહાળ્યું અમદાવાદ, 29 જાન્યુઆરી: Pariksha Pe Charcha-2024: … Read More