Vadodara rathyatra: ભક્તિ શાંતિ અને ભાઈચારાના સૌહાર્દભર્યા વાતાવરણમાં વડોદરામાં ૪૦ મી રથ યાત્રા સંપન્ન
Vadodara rathyatra: વડોદરા મહાનગર પાલિકાના મેયર સાથે નર્મદા વિકાસ મંત્રી અને આગેવાનોએ કરાવ્યું પ્રસ્થાન વહેલી સવારે અમી છાંટણા દ્વારા મેઘરાજાએ કર્યા શુભ વધામણા અહેવાલ: બી.પી.દેસાઈ વડોદરા: ૧૨ જુલાઈ: Vadodara rathyatra: … Read More