Coffee

Night Coffee: રાત્રે કોફી પીવાની ટેવ છે? તો અજમાવો આ હેલ્ધી વિકલ્પ

હેલ્થ ડેસ્ક, 03 ડિસેમ્બર: Night Coffee: રાત્રિના સમયે કોફી પીવી તે યોગ્ય નથી કારણ કે તેનાથી ઊંઘમાં ખલેલ પડી શકે છે. ખરેખર કોફીમાં કેફીન એક ઉત્તેજક છે જે મગજમાં સતર્કતા અને જાગૃતિ વધારે છે. જેના કારણે કોફી પીધા પછી ઉંઘ ઉડી જાય છે.

જો તમારે રાત્રે સારી ઊંઘ લેવી હોય તો કોફી પીવાનું બંધ કરો. જો તમારે રાત્રે કોફી (Night Coffee) પીવી હોય તો તેને સૂવાના ઓછામાં ઓછા બે કલાક પહેલા પીવો. જેથી જ્યારે વ્યક્તિ સૂવા જાય ત્યારે તેની અસર થોડી ઓછી થઈ જાય છે.

રાત્રે ભૂલથી પણ બ્લેક કોફી ન પીવી જોઈએ કારણ કે તે ખૂબ જ ભારે હોય છે. દૂધ સાથેની કોફીમાં કેફીનનું પ્રમાણ બ્લેક કોફીની સરખામણીમાં ઓછું હોય છે. જેના કારણે તે થોડું મિલ્ડ થઈ જાય છે.

આ પણ વાંચો:- Mushroom Farming: મશરૂમની ખેતીથી વધતી રોજગારીની નવી તકો

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns