આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૧૩૬ નવા દર્દીઓ નોંધાયા ૮૭૫ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ
ગાંધીનગર, ૦૧ ઓગસ્ટ ૨૦૨૦
આજે રાજ્યમાં કુલ ૨૬, ૩૦૩ ટેસ્ટ કરવામાં આવ્યા.
હાલ રાજ્યમાં વેન્ટીલેટર પર ૭૮ અને સ્ટેબલ ૧૪,૨૪૯ કુલ દર્દીઓ છે.