UP Politics: UPમાં ઓવૈસી-આઝાદનો નવો મોરચો, અખિલેશ અને માયાવતીનું ગણિત બગડશે?
UP Politics: 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં AIMIM અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)એ ‘સામાજિક પરિવર્તન મોરચા’ બનાવ્યો. ચંદ્રશેખર આઝાદને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરાયા; 403 બેઠકો પર ચૂંટણી લડવાની … Read More
