અંબાજી બ્રેકીંગ: આજે થર્ટી ફર્સ્ટને લઈ ગુજરાતની બોર્ડર ઉપર સધન ચેકીંગ ઝુંબેશ

breaking news Abu border cheking 3112

આબુરોડ – માઉન્ટ આબુ માં પણ રાત્રી કફર્યું લગાવ્યું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૨૯ ડિસેમ્બર:
રાજસ્થાન થી ગુજરાત માં પ્રવેશતા વાહનો ની તપાસ કરી રહી છે પોલીસ રાજસ્થાન થી ગુજરાત માં માદક દ્રવ્યો ની હેરાફેરી રોકવા ચેકીંગ હાથ ધરાઈ. પાર્ટી માટે લઈ જવાતા નશીલા પદાર્થો ને શોધી રહી છે પોલીસ. ગુજરાત અને રાજસ્થાન માં થર્ટી ફર્સ્ટ ના રાત્રી જલસા નહિ યોજાય

આ પણ વાંચો….

whatsapp banner 1
loading…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *